બાઇબલમાં રહેલો ખજાનો
યહોશુઆનું છેલ્લું પ્રવચન
“હંમેશાં આ વાતનું ધ્યાન રાખજો કે તમે તમારા ઈશ્વર યહોવાને પ્રેમ કરતા રહો” (યહો ૨૩:૧૧)
બીજી પ્રજાઓ સાથે હળશો-મળશો નહિ (યહો ૨૩:૧૨, ૧૩; it-૧-E ૭૫)
યહોવા પર ભરોસો રાખો (યહો ૨૩:૧૪; w૦૭ ૧૧/૧ ૨૭ ¶૧૯-૨૦)
યહોશુઆની સલાહ આપણને કઈ રીતે યહોવાને વફાદાર રહેવા મદદ કરી શકે?