વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb21 નવેમ્બર પાન ૧૧
  • અશક્ય કામ પવિત્ર શક્તિની મદદથી શક્ય બન્યું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • અશક્ય કામ પવિત્ર શક્તિની મદદથી શક્ય બન્યું
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • સરખી માહિતી
  • “પરીક્ષણોમાં પણ વિશ્વાસુ રહ્યાં”
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • ફિલ્મ કેવી રીતે બને છે?
    સજાગ બનો!—૨૦૦૫
  • કઈ ફિલ્મ જોવા જેવી છે?
    સજાગ બનો!—૨૦૦૫
  • નવી સોંપણીમાં પોતાને ઢાળીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
mwb21 નવેમ્બર પાન ૧૧

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

અશક્ય કામ પવિત્ર શક્તિની મદદથી શક્ય બન્યું

“ઝડપથી આગળ વધતું યહોવાનું સંગઠન” ફિલ્મનું પોસ્ટર.

પ્રાચીન સમયથી લઈને આજ સુધી યહોવાના સેવકોએ ઘણાં મોટાં મોટાં કામ કર્યાં છે. એ કામ તેઓ પોતાની આવડતથી નહિ, પણ યહોવાની પવિત્ર શક્તિથી કરી શક્યા છે. ૧૯૫૪માં યહોવાનાં સંગઠને એક ફિલ્મ બનાવી. એનું નામ હતું, ઝડપથી આગળ વધતું યહોવાનું સંગઠન. એ ફિલ્મ બેથેલનાં ભાઈ-બહેનોએ બનાવી હતી, જેઓને ફિલ્મ બનાવવાનો કોઈ અનુભવ ન હતો. એ ફિલ્મ બનાવવાનું કામ અશક્ય લાગતું હતું, પણ યહોવાની પવિત્ર શક્તિની મદદથી એ શક્ય બન્યું. એનાથી આપણને શીખવા મળે છે કે યહોવા પર પૂરો ભરોસો રાખીશું તો, તેમની સેવામાં આપણે કોઈ પણ કામ કરી શકીશું.—ઝખા. ૪:૬.

“ઝડપથી આગળ વધતું યહોવાનું સંગઠન”—ફિલ્મ વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • મુખ્યમથક વિશે ફિલ્મ બનાવવાનો નિર્ણય કેમ લેવામાં આવ્યો?

  • આ ફિલ્મથી કઈ રીતે ખબર પડે છે કે બેથેલના સભ્યો એક જ શરીરનાં જુદાં જુદાં અંગો જેવાં છે?—૧ કોરીં. ૧૨:૧૪-૨૦.

  • ફિલ્મ બનાવતી વખતે ભાઈઓ સામે કેવી મુશ્કેલીઓ આવી અને તેઓ કઈ રીતે એનો ઉકેલ લાવ્યા?

  • આ વીડિયોથી તમને યહોવાની પવિત્ર શક્તિ વિશે શું શીખવા મળ્યું?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો