વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb22 જાન્યુઆરી પાન ૫
  • સૃષ્ટિ જોઈને યહોવા પર ભરોસો વધે છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સૃષ્ટિ જોઈને યહોવા પર ભરોસો વધે છે
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • સરખી માહિતી
  • ભમરાની ઊડવાની અનોખી કળા
    આનો રચનાર કોણ?
  • કીડીઓ ટ્રાફિક જામ કરતી નથી
    આનો રચનાર કોણ?
  • સેના-કીડીઓની કૂચ!
    સજાગ બનો!—૨૦૦૩
  • યુવાનો મમ્મી-પપ્પા સાથે દિલ ખોલીને વાત કરો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
mwb22 જાન્યુઆરી પાન ૫
ચિત્રો: ૧. કીડીઓ પાંદડાંના નાના ટુકડા ઉપાડીને એક લાઇનમાં જાય છે. ૨. મધમાખી ફૂલ પાસે ઊડે છે.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સૃષ્ટિ જોઈને યહોવા પર ભરોસો વધે છે

યહોવા જાણે છે કે આપણા માટે સારું શું છે, ખરું ને! આપણને તેમના પર ભરોસો હશે તો, તેમનું કહ્યું માનીશું. એમ કરવામાં જ આપણું ભલું છે. (ની ૧૬:૩, ૯) જો યહોવાના વિચારોથી આપણા વિચારો અલગ હોય, તો તેમની આજ્ઞા પાળવી અઘરી લાગે. એવા સમયે, આપણે સૃષ્ટિને નિહાળીશું તો આપણને ખબર પડશે કે યહોવા પાસે કેટલી બુદ્ધિ છે! એનાથી યહોવા પરનો આપણો ભરોસો વધશે.—ની ૩૦:૨૪, ૨૫; રોમ ૧:૨૦.

આનો રચનાર કોણ? કીડીઓ ટ્રાફિક જામ કરતી નથી વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • કીડીઓ દરરોજ શું કરે છે?

  • કીડીઓ એકબીજાને અથડાયા વગર કઈ રીતે ચાલે છે?

  • કીડીઓ જે રીતે અવર-જવર કરે છે એમાંથી માણસો શું શીખી શકે છે?

આનો રચનાર કોણ? ભમરાની ઊડવાની અનોખી કળા વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • નાના વિમાન ઊડાવવામાં કેવી મુશ્કેલીઓ આવે છે?

  • ભારે પવન હોય ત્યારે ભમરો કેવી રીતે ઊડે છે?

  • ભમરાને જોઈને માણસો ભાવિમાં શું બનાવી શકે છે?

કઈ કુદરતી વસ્તુઓમાંથી તમને યહોવાની બુદ્ધિનો પુરાવો જોવા મળે છે?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો