વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb22 મે પાન ૬
  • યહોવાનો ડર રાખીએ, તેમને ગુસ્સે ન કરીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવાનો ડર રાખીએ, તેમને ગુસ્સે ન કરીએ
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • સરખી માહિતી
  • યહોવાને પ્રેમ કરવાનું બાળકોને શીખવીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • દાઉદે અતૂટ પ્રેમ બતાવ્યો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • “ધનુષ્ય” નામના વિલાપગીતમાંથી આપણે શું શીખી શકીએ?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • યહોવાહ જે કરે છે એ ખરું જ હોય છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
mwb22 મે પાન ૬
ઉઝ્ઝાહ કરારકોશને પડતો અટકાવવા હાથ લંબાવે છે.

બાઇબલમાં રહેલો ખજાનો

યહોવાનો ડર રાખીએ, તેમને ગુસ્સે ન કરીએ

કંઈક કરવા માટે વ્યક્તિનો ઇરાદો ભલે સારો હોય, તોપણ યહોવાની આજ્ઞા તોડીને તે એમ કરી શકે નહિ (૨શ ૬:૩-૫; w૦૫ ૫/૧૫ ૧૭ ¶૮)

ઉઝ્ઝાહે ઈશ્વરનો નિયમ તોડ્યો (૨શ ૬:૬; w૦૫ ૨/૧ ૨૭ ¶૨૦)

ઉઝ્ઝાહે યહોવાનો ડર ન રાખ્યો અને પોતાની મર્યાદામાં ન રહ્યો, એટલે ઈશ્વરે તેને સજા કરી (૨શ ૬:૭ w૦૫ ૨/૧ ૨૭ ¶૨૧)

પોતાને પૂછો: ‘હું કઈ વાતોનું ધ્યાન રાખી શકું જેથી યહોવા ગુસ્સે ન થાય?’​—ની ૩:૭

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો