વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb22 મે પાન ૧૫
  • ‘પ્રેમ ફુલાઈ જતો નથી’

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ‘પ્રેમ ફુલાઈ જતો નથી’
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • સરખી માહિતી
  • પ્રેમમાં વધતા જાઓ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • પ્રેમ કેળવીએ જે સદા ટકી રહે છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • ‘પ્રેમ બધાની આશા રાખે છે’
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
mwb22 મે પાન ૧૫
ચિત્રો: ૧. એક ભાઈ બાઇબલ વાંચતા પહેલાં પ્રાર્થના કરે છે. ૨. એ જ ભાઈ પ્રાર્થનાઘરની સફાઈ કરે છે. ૩. એ ભાઈ અને તેમની પત્ની એક વૃદ્ધ બહેનને મળવા હોસ્પિટલમાં ગયાં છે.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

‘પ્રેમ ફુલાઈ જતો નથી’

આપણામાં પ્રેમ હશે તો આપણે નમ્ર રહીશું. (૧કો ૧૩:૪) જો ભાઈ-બહેનોને પ્રેમ કરતા હોઈશું, તો પોતાને તેઓ કરતાં ચઢિયાતા નહિ ગણીએ. આપણે તેઓની સારી બાબતો પર ધ્યાન આપીશું અને આપણી પાસે જે કોઈ આવડત હોય એનાથી તેઓને મદદ કરીશું. (ફિલિ ૨:૩, ૪) બીજાઓને પ્રેમ કરીશું તો યહોવા હંમેશાં આપણો ઉપયોગ કરતા રહેશે.

પ્રેમ કઈ રીતે વર્તે છે એ યાદ રાખો​—ફૂલાઈ જતો નથી વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • આબ્શાલોમ પાસે એવી કઈ કઈ ભેટ હતી જે દરેક પાસે નથી હોતી?

  • તેણે કઈ રીતે એ ભેટનો ખોટો ઉપયોગ કર્યો?

  • ઘમંડી ન બની જઈએ માટે આપણે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ?​—ગલા ૫:૨૬

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો