વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb22 સપ્ટેમ્બર પાન ૪
  • લગ્‍નસાથીની પસંદગી સમજી-વિચારીને કરો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • લગ્‍નસાથીની પસંદગી સમજી-વિચારીને કરો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • સરખી માહિતી
  • શું તમને યાદ છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
  • જવાબદારી સારી રીતે હાથ ધરવા યુવાનોને મદદ કરીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • સુલેમાને દિલથી અને નમ્રતાથી કરેલી પ્રાર્થના
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • લગ્‍ન, પ્રેમાળ ઈશ્વર તરફથી એક ભેટ
    ઈશ્વરના પ્રેમની છાયામાં રહો
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
mwb22 સપ્ટેમ્બર પાન ૪

બાઇબલમાં રહેલો ખજાનો

લગ્‍નસાથીની પસંદગી સમજી-વિચારીને કરો

સુલેમાને એક મૂર્ખતાભર્યું કામ કર્યું. તેમણે બીજાં દેવી-દેવતાઓને ભજતી સ્ત્રીઓ સાથે લગ્‍ન કર્યાં (૧રા ૧૧:૧, ૨; w૧૮.૦૭ ૧૮ ¶૭)

સુલેમાનની પત્નીઓ ધીરે ધીરે તેમનું દિલ યહોવાથી દૂર લઈ ગઈ (૧રા ૧૧:૩-૬; w૧૯.૦૧ ૧૫ ¶૬)

યહોવાનો ગુસ્સો સુલેમાન પર સળગી ઊઠ્યો (૧રા ૧૧:૯, ૧૦; w૧૮.૦૭ ૧૯ ¶૯)

ચિત્રો: એક કુંવારા બહેન બાઇબલનો અભ્યાસ કરે છે અને એક કુંવારા ભાઈ વિશે વિચારે છે. ૧. ભાઈ સભામાં જવાબ આપે છે. ૨. તે જાહેરમાં પ્રચાર કરે છે. ૩. તે પ્રાર્થનાઘરના સમારકામમાં મદદ કરે છે.

બાઇબલમાં સલાહ આપી છે કે ફક્ત યહોવાના ભક્ત સાથે લગ્‍ન કરવા જોઈએ. (૧કો ૭:૩૯) પણ એનો એ અર્થ નથી કે એક વ્યક્તિએ બાપ્તિસ્મા લઈ લીધું તો તે તમારા માટે યોગ્ય જીવનસાથી છે. ઉતાવળ ન કરો, તેને ઓળખવા સમય લો. આ સવાલોનો પણ વિચાર કરો: ‘હું પૂરા દિલથી યહોવાની ભક્તિ કરી શકું માટે શું તે મને ટેકો આપશે? તે કેટલા સમયથી યહોવાની ભક્તિ કરે છે? શું તેનાં કામોથી દેખાય આવે છે કે તે યહોવાને ઊંડો પ્રેમ કરે છે?’

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો