વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb22 સપ્ટેમ્બર પાન ૮
  • શું તમે આસાની જેમ હિંમત બતાવો છો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું તમે આસાની જેમ હિંમત બતાવો છો?
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • સરખી માહિતી
  • શાંતિના સમયનો સારો ઉપયોગ કરીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
  • પૂરા દિલથી યહોવાની ભક્તિ કરીએ!
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • કઈ રીતે યહોવા આપણી પાસે આવે છે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • હંમેશાં યહોવા પર ભરોસો રાખીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
mwb22 સપ્ટેમ્બર પાન ૮

બાઇબલમાં રહેલો ખજાનો

શું તમે આસાની જેમ હિંમત બતાવો છો?

આસાએ શુદ્ધ ભક્તિ માટે હિંમતથી પગલાં ભર્યાં (૧રા ૧૫:૧૧, ૧૨; w૧૨-E ૮/૧૫ ૮ ¶૪)

આસાએ હિંમત બતાવી. તેમણે કુટુંબ કરતાં યહોવાની ભક્તિને વધારે મહત્ત્વ આપ્યું (૧રા ૧૫:૧૩; w૧૭.૦૩ ૧૯ ¶૭)

આસાએ ભૂલો કરી, પણ યહોવાએ તેમના સારા ગુણો જોયા અને તેમને વફાદાર ગણ્યા (૧રા ૧૫:૧૪, ૨૩; it-1-E ૧૮૪-૧૮૫)

એક દીકરો બેગ લઈને ઘર છોડીને જઈ રહ્યો છે. પિતા પોતાની રડતી પત્ની અને દીકરીને ભેટીને ઊભા છે.

પોતાને પૂછો: ‘શું હું પૂરા ઉત્સાહથી યહોવાની શુદ્ધ ભક્તિ કરું છું? જો કોઈ યહોવાને છોડી દે તો શું હું તેની સાથે હળવા-મળવાનું બંધ કરી દઉં છું, પછી ભલે તે મારા કુટુંબનો સભ્ય હોય?’—૨યો ૯, ૧૦.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો