બાઇબલમાં રહેલો ખજાનો
“તમે ક્યાં સુધી બે મત વચ્ચે ડગુમગુ રહેશો?”
એલિયાએ ઇઝરાયેલીઓને કહ્યું કે તેઓ એક નિર્ણય લે અને એને વળગી રહે (૧રા ૧૮:૨૧; w૧૭.૦૩ ૧૪ ¶૬)
બઆલ કંઈ કરી શકવાનો ન હતો, તે હતો જ નહિ (૧રા ૧૮:૨૫-૨૯; ia ૮૮ ¶૧૫)
યહોવાએ અજાયબ રીતે સાબિત કર્યું કે તે જ સાચા ઈશ્વર છે (૧રા ૧૮:૩૬-૩૮; ia ૯૦ ¶૧૮)
એલિયાએ લોકોને કહ્યું કે તેઓ યહોવાની આજ્ઞા પાળીને તેમના પર શ્રદ્ધા બતાવે. (પુન ૧૩:૫-૧૦; ૧રા ૧૮:૪૦) આજે આપણે પણ યહોવાની આજ્ઞા પાળવામાં જરાય બાંધછોડ ન કરવી જોઈએ. એનાથી સાબિત થશે કે આપણને યહોવા પર અડગ શ્રદ્ધા છે અને તન-મનથી તેમની ભક્તિ કરવા માંગીએ છીએ.