વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb22 નવેમ્બર પાન ૪
  • યહોવાએ અશક્યને શક્ય બનાવ્યું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવાએ અશક્યને શક્ય બનાવ્યું
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • સરખી માહિતી
  • મોટા બનવાની લાલચમાં એક દુષ્ટ સ્ત્રીને સજા મળી
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • યહોવાની ધીરજની એક હદ છે
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • તેઓ સાથે જેટલા છે એ કરતાં આપણી સાથે વધારે છે
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • હંમેશાં યાદ રાખીએ કે થોડો જ સમય બાકી છે
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
mwb22 નવેમ્બર પાન ૪

બાઇબલમાં રહેલો ખજાનો

યહોવાએ અશક્યને શક્ય બનાવ્યું

એક સમયે ભયંકર દુકાળ પડ્યો હતો. ત્યારે યહોવાએ કહ્યું કે આવતી કાલે ભરપૂર પ્રમાણમાં ખાવા-પીવાની વસ્તુઓ મળશે (૨રા ૭:૧; it-1-E ૭૧૬-૭૧૭)

ઇઝરાયેલના રાજાના એક મદદનીશે યહોવાના વચનની મજાક ઉડાવી (૨રા ૭:૨)

યહોવાએ એવું કરી બતાવ્યું જેની લોકોએ કલ્પના પણ કરી ન હતી (૨રા ૭:૬, ૭, ૧૬-૧૮)

એક પતિ-પત્ની જે યહોવાના સાક્ષી છે, રેસ્ટોરંટમાં કૉફી પીવા આવ્યા છે. તેઓ ત્યાં ટીવી પર સમાચાર જોઈ રહ્યા છે. સમાચારમાં બતાવે છે કે દુનિયાના મોટા મોટા નેતાઓ ભેગા મળ્યા છે. રેસ્ટોરંટમાં બેઠેલા બધા લોકો એ સમાચાર ધ્યાનથી જોઈ રહ્યા છે.

યહોવાએ કહ્યું છે કે આ દુનિયાનો અચાનક વિનાશ થશે, જેની લોકોએ કલ્પના પણ કરી નહિ હોય. (૧થે ૫:૨, ૩) યહોવાના વચન પર શ્રદ્ધા રાખવી કેમ જરૂરી છે?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો