વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 માર્ચ પાન ૫
  • સુલેમાન રાજાનો ખોટો નિર્ણય

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સુલેમાન રાજાનો ખોટો નિર્ણય
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • સરખી માહિતી
  • બુદ્ધિશાળી રાજા સુલેમાન
    બાઇબલનો સંદેશો શું છે?
  • સુલેમાનનું ઉદાહરણ—બોધ કે ચેતવણી?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • “તમારા ઈશ્વર યહોવામાં શ્રદ્ધા મૂકો”
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • અઘરા સંજોગોમાં ભાઈ-બહેનોને હિંમત આપીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 માર્ચ પાન ૫
સુલેમાન રાજાએ નિર્ણય લેવાનો છે. એ માટે તે ધ્યાનથી વિચારે છે. ચિત્રો: ૧. કોટવાળું શહેર. ૨. ઘોડાઓ અને રથો. ૩. બે માણસો પરસેવો પાડીને પથ્થરની દીવાલ બાંધે છે.

બાઇબલમાં રહેલો ખજાનો

સુલેમાન રાજાનો ખોટો નિર્ણય

[બીજો કાળવૃત્તાંતની પ્રસ્તાવના વીડિયો બતાવો.]

સુલેમાને ઇજિપ્તથી ઘણા ઘોડાઓ અને રથો મંગાવ્યા (પુન ૧૭:૧૫, ૧૬; ૨કા ૧:૧૪, ૧૭)

સુલેમાને લશ્કર માટે ઘોડાઓ અને રથો ભેગા કર્યા. એની સારસંભાળ રાખવા વધારે લોકો અને નવાં શહેરોની જરૂર પડી (૨કા ૧:૧૪; it-1-E ૧૭૪ ¶૫; ૪૨૭)

ભલે સુલેમાનના રાજમાં ઘણાં વર્ષો સુધી લોકો સુખ-શાંતિથી જીવ્યા, પણ પછીથી સુલેમાને લોકોના માથે ભારે બોજો નાખ્યો. તેમનો દીકરો રહાબઆમ રાજા બન્યો ત્યારે તેણે બોજો હટાવવાને બદલે વધારી દીધો. એટલે લોકોએ બળવો કર્યો. (૨કા ૧૦:૩, ૪, ૧૪, ૧૬) એનાથી ખબર પડે છે કે ખોટા નિર્ણયનું પરિણામ ક્યારેક ને ક્યારેક ભોગવવું જ પડે છે.—ગલા ૬:૭.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો