વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 માર્ચ પાન ૮-૯
  • ૨૦૨૩ સ્મરણપ્રસંગના બાઇબલ વાંચનનું શેડ્યુલ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ૨૦૨૩ સ્મરણપ્રસંગના બાઇબલ વાંચનનું શેડ્યુલ
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • મથાળાં
  • સરખી માહિતી
  • બુધવાર, માર્ચ ૨૯
  • ગુરુવાર, માર્ચ ૩૦
  • શુક્રવાર, માર્ચ ૩૧
  • શનિવાર, એપ્રિલ ૧
  • રવિવાર, એપ્રિલ ૨
  • સોમવાર, એપ્રિલ ૩
  • મંગળવાર, એપ્રિલ ૪
  • સ્મરણપ્રસંગ (સૂર્યાસ્ત પછી)
  • બુધવાર, એપ્રિલ ૫
  • ગુરુવાર, એપ્રિલ ૬
  • શુક્રવાર, એપ્રિલ ૭
  • ૨૦૨૨ સ્મરણપ્રસંગના બાઇબલ વાંચનનું શેડ્યુલ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • ૨૦૨૫ના સ્મરણપ્રસંગનું બાઇબલ વાંચન શેડ્યુલ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૫
  • ૨૦૨૪ના સ્મરણપ્રસંગનું બાઇબલ વાંચન શેડ્યુલ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૪
  • ખ-૧૨-ખ પૃથ્વી પર ઈસુના જીવનનું છેલ્લું અઠવાડિયું (ભાગ ૨)
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 માર્ચ પાન ૮-૯
ઈસુ પોતાનો વધસ્તંભ ઊંચકે છે.

૨૦૨૩ સ્મરણપ્રસંગના બાઇબલ વાંચનનું શેડ્યુલ

બુધવાર, માર્ચ ૨૯

સૂર્યોદય

સૂર્યાસ્ત (નીસાન ૮ શરૂ થાય છે)

ગુરુવાર, માર્ચ ૩૦

ઈસુ મેજ પાસે ટેકો દઈને બેઠા છે. મરિયમ તેમના માથા પર સુગંધી તેલ રેડે છે.

સૂર્યોદય

સૂર્યાસ્ત (નીસાન ૯ શરૂ થાય છે)

ઈસુ—માર્ગ, પ્રક. ૧૦૧

શુક્રવાર, માર્ચ ૩૧

ઈસુ ગધેડાના બચ્ચા પર સવારી કરે છે. ટોળું હર્ષોલ્લાસ સાથે રસ્તા પર પોતાનાં કપડાં અને ખજૂરીની ડાળીઓ પાથરે છે.

સૂર્યોદય

ઈસુ—માર્ગ, પ્રક. ૧૦૨

સૂર્યાસ્ત (નીસાન ૧૦ શરૂ થાય છે)

શનિવાર, એપ્રિલ ૧

ઈસુ મંદિરમાં જઈને નાણા બદલનારાઓની મેજો ઊંધી વાળી દે છે.

સૂર્યોદય

ઈસુ—માર્ગ, પ્રક. ૧૦૩-૧૦૪

સૂર્યાસ્ત (નીસાન ૧૧ શરૂ થાય છે)

રવિવાર, એપ્રિલ ૨

ઈસુ અને પ્રેરિતો મંદિરમાં એક ગરીબ વિધવાને જુએ છે, જે દાન-પેટીમાં બે નાના સિક્કા નાખે છે.

સૂર્યોદય

ઈસુ—માર્ગ, પ્રક. ૧૦૫-૧૧૪

સૂર્યાસ્ત (નીસાન ૧૨ શરૂ થાય છે)

સોમવાર, એપ્રિલ ૩

યહૂદા ઇસ્કારિયોત ધર્મગુરુઓ સાથે મળીને કાવતરું રચે છે. ચાંદીના સિક્કા જમીન પર પડ્યા છે.

સૂર્યોદય

ઈસુ—માર્ગ, પ્રક. ૧૧૫

સૂર્યાસ્ત (નીસાન ૧૩ શરૂ થાય છે)

મંગળવાર, એપ્રિલ ૪

સ્મરણપ્રસંગ (સૂર્યાસ્ત પછી)

ઈસુના સાંજના ભોજન માટે ઈસુ અને વફાદાર પ્રેરિતો મેજને અડીને બેઠા છે.

સૂર્યોદય

સૂર્યાસ્ત (નીસાન ૧૪ શરૂ થાય છે)

ઈસુ—માર્ગ, પ્રક. ૧૧૬-૧૨૬

બુધવાર, એપ્રિલ ૫

ઈસુને એક ગુનેગાર સાથે વધસ્તંભ પર લટકાવવામાં આવ્યા છે.

સૂર્યોદય

ઈસુ—માર્ગ, પ્રક. ૧૨૭-૧૩૩

સૂર્યાસ્ત (નીસાન ૧૫ શરૂ થાય છે)

ગુરુવાર, એપ્રિલ ૬

ધર્મગુરુઓ પોંતિયુસ પિલાતને એક વિનંતી કરે છે.

સૂર્યોદય

સૂર્યાસ્ત (નીસાન ૧૬ શરૂ થાય છે)

શુક્રવાર, એપ્રિલ ૭

ત્રણ સ્ત્રીઓ ઈસુની ખાલી કબર જુએ છે.

સૂર્યોદય

ઈસુ—માર્ગ, પ્રક. ૧૩૪-૧૩૫

સૂર્યાસ્ત (નીસાન ૧૭ શરૂ થાય છે)

યરૂશાલેમ અને આસપાસના વિસ્તારનો નકશો. જે જગ્યાઓ વિશે પાકી ખાતરી છે એ બતાવી છે. જે જગ્યાઓ વિશે નથી ખબર, એ ક્યાં હોય શકે એ બતાવ્યું છે. ૧. મંદિર. ૨. ગેથશેમાને બાગ. ૩. રાજ્યપાલનો મહેલ. ૪. કાયાફાસનું ઘર. ૫. હેરોદ અંતિપાસ વાપરતો હતો એ મહેલ. ૬. બેથઝાથાનો કુંડ. ૭. સિલોઆમનો કુંડ. ૮. યહૂદી ન્યાયસભા. ૯. ગલગથા. ૧૦. હકેલ્દમા.
    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો