વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 જુલાઈ પાન ૧૪
  • મિત્રો પસંદ કરતી વખતે યહોવાને વફાદાર રહો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મિત્રો પસંદ કરતી વખતે યહોવાને વફાદાર રહો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • સરખી માહિતી
  • નહેમ્યા પાસેથી શીખવા જેવું
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • તમને પવિત્ર કરવામાં આવ્યા છે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • “યહોવા તરફથી મળતો આનંદ તમારો મજબૂત કિલ્લો છે”
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • અઘરા સંજોગોમાં ભાઈ-બહેનોને હિંમત આપીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 જુલાઈ પાન ૧૪
નહેમ્યા ટોબિયાનો બધો સામાન ઓરડામાંથી બહાર ફેંકી રહ્યા છે.

બાઇબલમાં રહેલો ખજાનો

મિત્રો પસંદ કરતી વખતે યહોવાને વફાદાર રહો

આમ્મોનીઓ અને મોઆબીઓ “મંડળનો ભાગ” બની શકતા ન હતા, કેમ કે અગાઉ તેઓએ ઈશ્વરના લોકોનો વિરોધ કર્યો હતો (નહે ૧૩:૧, ૨; it-1-E ૯૫ ¶૫)

પ્રમુખ યાજક એલ્યાશીબે એક આમ્મોનીને મંદિરમાં ભોજન માટેનો એક ઓરડો વાપરવા આપ્યો હતો (નહે ૧૩:૪, ૫; w૧૩ ૮/૧૫ ૪ ¶૫-૬)

એલ્યાશીબે ઈશ્વરના દુશ્મનને મદદ કરવા જે ગોઠવણ કરી હતી, એનો અંત લાવીને નહેમ્યાએ બતાવ્યું કે તે ઈશ્વરને વફાદાર છે (નહે ૧૩:૭-૯)

યહોવાને પ્રેમ કરતા ન હોય એવા લોકો સાથે દોસ્તી કરીશું તો, શું કહી શકીશું કે આપણે યહોવાને વફાદાર છીએ?—w૯૬ ૩/૧૫ ૧૫ ¶૬.

પોતાને પૂછો: ‘હું જેઓ સાથે સંગતિ રાખું છું, તેઓ વિશે યહોવાને કેવું લાગે છે?’

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો