સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
વાતચીતની એક રીત
પહેલી મુલાકાત
સવાલ: ઈશ્વર આપણને સજા કરવા આપણા પર તકલીફો લાવતા નથી, એવું કેમ કહી શકીએ?
શાસ્ત્રવચન: યાકૂ ૧:૧૩
ફરી મુલાકાત માટે સવાલ: આપણા પર કેમ તકલીફો આવે છે?
શીખવવાનાં સાધનોમાં એ કલમ જુઓ:
ફરી મુલાકાત
સવાલ: આપણા પર કેમ તકલીફો આવે છે?
શાસ્ત્રવચન: ૧યો ૫:૧૯
ફરી મુલાકાત માટે સવાલ: આપણને તકલીફમાં જોઈને ઈશ્વરને કેવું લાગે છે?
શીખવવાનાં સાધનોમાં એ કલમ જુઓ: