વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 નવેમ્બર પાન ૫
  • ભાઈ-બહેનોનો સાથ કદી છોડશો નહિ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ભાઈ-બહેનોનો સાથ કદી છોડશો નહિ
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • સરખી માહિતી
  • ‘યહોવામાં આશા રાખીએ’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • ઠપકાને સ્વીકારનાર એક આદર્શ પુરુષ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • અયૂબે યહોવાહનું નામ મોટું મનાવ્યું
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • અયૂબના મુખ્ય વિચારો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 નવેમ્બર પાન ૫

બાઇબલમાં રહેલો ખજાનો

ભાઈ-બહેનોનો સાથ કદી છોડશો નહિ

અયૂબનાં સગાં-સંબંધીઓએ તેમનાથી મોં ફેરવી લીધું (અયૂ ૧૯:૧૩)

નાનાં બાળકો અને અયૂબના દાસોએ તેમને માન આપવાનું છોડી દીધું (અયૂ ૧૯:૧૬, ૧૮)

અયૂબના દિલોજાન મિત્રો તેમની સામે થયા (અયૂ ૧૯:૧૯)

પતિ-પત્ની એક બહેનને મદદ કરે છે. પત્ની એ બહેનની વાત ધ્યાનથી સાંભળે છે અને પતિ એ બહેનના રસોડામાં સમારકામ કરે છે.

પોતાને પૂછો: ‘ભાઈ-બહેનો મુશ્કેલીમાં હોય ત્યારે, હું કઈ રીતે તેઓને પ્રેમ બતાવતો રહી શકું?’—ની ૧૭:૧૭; w૨૨.૦૧ ૧૬ ¶૯; w૨૧.૦૯ ૩૦ ¶૧૬; w૯૧ ૫/૧ ૧૪ ¶૨૦.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો