બાઇબલમાં રહેલો ખજાનો
અયૂબે કઈ રીતે પોતાનું ચારિત્ર શુદ્ધ રાખ્યું?
અયૂબે પોતાની આંખો સાથે કરાર કર્યો હતો (અયૂ ૩૧:૧; w૧૦ ૪/૧ ૨૩ ¶૮)
અયૂબે હંમેશાં યાદ રાખ્યું કે ખરાબ કામનાં કેવાં પરિણામો આવે છે (અયૂ ૩૧:૨, ૩; lv ૧૧૪ ¶૮)
અયૂબે યાદ રાખ્યું કે યહોવા તેમનાં કામ જુએ છે (અયૂ ૩૧:૪; w૧૦ ૧૧/૧ ૧૩ ¶૧૫-૧૬)
ચારિત્ર શુદ્ધ રાખવાનો અર્થ થાય કે આપણે ફક્ત બહારથી જ નહિ, અંદરથી પણ શુદ્ધ રહીએ. આપણે ફક્ત વાણી-વર્તનમાં જ નહિ, દિલમાં પણ શુદ્ધ રહેવા માંગીએ છીએ.—માથ ૫:૨૮.