વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w23 જૂન પાન ૩૨
  • “ચોકીબુરજ”માં આવતા બીજા લેખો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “ચોકીબુરજ”માં આવતા બીજા લેખો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
  • સરખી માહિતી
  • વેબસાઇટ વાપરવા માટે સૂચન
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
  • અભ્યાસ માટે સૂચન
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
  • રસ ધરાવતી વ્યક્તિને મોડું કર્યા વગર મળીએ
    ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
  • JW.ORG વાપરીએ, બુદ્ધિશાળી બનીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
w23 જૂન પાન ૩૨

ચોકીબુરજમાં આવતા બીજા લેખો

ઘણાં ભાઈ-બહેનો સભાઓની તૈયારી JW લાઇબ્રેરી એપમાંથી કરે છે. એમાં “મિટીંગ્સ” ટેબ સીધેસીધું ચોકીબુરજના અભ્યાસ લેખ તરફ લઈ જાય છે. જોકે, ચોકીબુરજ અભ્યાસ આવૃત્તિમાં ઘણી વાર બીજા પણ અમુક લેખો હોય છે, જે આપણી શ્રદ્ધા વધારે છે. તમે કેવી રીતે JW લાઇબ્રેરીમાં એ લેખો શોધી શકો અને એમાંથી ફાયદો મેળવી શકો?

  • ચોકીબુરજના દરેક અભ્યાસ લેખના અંતે આ ગૌણમથાળું છે: “વધારે વાંચવા માટે.” એની નીચે “આ અંકના બીજા લેખો” એવું જોવા મળશે, એના પર ક્લિક કરો. એ તમને “વિષય”માં લઈ જશે, જ્યાં તમે દરેક અભ્યાસ લેખનો વિષય અને નંબર જોઈ શકશો. હવે તમે અભ્યાસ લેખ સિવાયનો જે બીજો લેખ વાંચવા માંગો છો, એના વિષય પર ક્લિક કરો.

  • JW લાઇબ્રેરીના મુખ્ય પાન પર “નવું નજરાણું” વિભાગમાં ચોકીબુરજનો નવો અંક આવે ત્યારે એને ડાઉનલોડ કરો. પછી એ અંક ખોલીને વિષય વિભાગ પર નજર કરો અને જુઓ કે એમાં કયા કયા લેખ છે, જેથી તમે બધા લેખોથી ફાયદો મેળવી શકો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો