વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • wp24 નં. ૧ પાન ૧૬
  • હંમેશાં કામ લાગે એવી સલાહ આજે ક્યાંથી મળી શકે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • હંમેશાં કામ લાગે એવી સલાહ આજે ક્યાંથી મળી શકે?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૪
  • સરખી માહિતી
  • શું તમારાં બાળકો મોટા થઈને યહોવાની ભક્તિ કરશે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
  • યુવાનો, તમે સારી પસંદગી કરો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • તમે કેવો નિર્ણય લેશો?
    સજાગ બનો!—૨૦૦૩
  • લોકો કઈ રીતે નિર્ણય લે છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૪
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૪
wp24 નં. ૧ પાન ૧૬
અગાઉના લેખોમાં જોઈ ગયેલા યુવાન માણસ, પહાડના રસ્તા પર ઊભો છે અને નકશો જોઈ રહ્યો છે. તેની સામે અલગ અલગ રસ્તો બતાવતી ઘણી નિશાનીઓ દેખાય છે અને દૂરથી પહાડની ટોચ પણ દેખાય છે.

હંમેશાં કામ લાગે એવી સલાહ ક્યાંથી મળી શકે?

આજે દુનિયાના સંજોગો ઝડપથી બદલાઈ રહ્યા છે. એવામાં કઈ રીતે ભરોસો રાખી શકો કે તમે જે નિર્ણયો લેશો, એના સારાં જ પરિણામો આવશે? તમે કઈ રીતે ખાતરી રાખી શકો કે જે વાતોને આજે સાચી માનવામાં આવે છે, એ કાલે ખોટી નહિ પડે?

બાઇબલની સલાહ પાળીને આપણે એવા નિર્ણયો લઈ શકીએ છીએ, જેનો ક્યારેય અફસોસ નહી થાય. શું ખરેખર એવું બની શકે? હા, આપણને બનાવનાર ભગવાને બાઇબલ લખાવ્યું છે. એટલે તે જાણે છે કે આપણે કઈ રીતે સારું જીવન જીવી શકીએ અને ખુશ રહી શકીએ.

“સારું શું છે, એ તેમણે તને જણાવ્યું છે.”—મીખાહ ૬:૮.

બાઇબલમાં આપેલી સલાહો એકદમ સરસ છે. આપણે ભરોસો રાખી શકીએ એવી સલાહો છે. બાઇબલની વાતો ‘વિશ્વાસપાત્ર હતી, આજે છે અને હંમેશાં રહેશે.’—ગીતશાસ્ત્ર ૧૧૧:૮.

તમે પોતે જાણવાની કોશિશ કરો કે દુનિયાના બદલાતા સંજોગોમાં બાઇબલ તમને કઈ રીતે મદદ કરી શકે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો