ફૂટનોટ
a ઑક્ટોબર ૧૫, ૧૯૯૧, ચોકીબુરજ (અંગ્રેજી), પાન ૩૧ માર્ગદર્શન પૂરું પાડે છે: “સાચા ખ્રિસ્તીઓએ ધ્યાનમાં લેવું જોઈએ: રિવાજોને અનુસરવાથી બીજાઓને જણાવવું કે મેં સિદ્ધાંતહીન માન્યતાઓને દર્શાવી છે? સમયગાળો અને જગ્યા એ જવાબને અસર કરશે. રિવાજો (અથવા યોજના)નો સહસ્ત્રવર્ષાવધિથી જૂઠા ધર્મ સાથે સંબંધ હોય અથવા કોઈ દૂર દેશમાં આજે હોય. પરંતુ તપાસ કરવામાં સમય બગાડ્યા વગર પોતાને પૂછો: ‘જ્યાં હું રહું છું ત્યાંની સામાન્ય દૃષ્ટિ શું છે?’—સરખાવો ૧ કોરીંથી ૧૦:૨૫-૨૯.”