ફૂટનોટ
a વર્ષ ૧૪૯૪માં પોર્ટુગલ અને સ્પૅને ટોર્ડસીયસ સંધિ પર સહી કરી ત્યારે, તેઓએ દક્ષિણ ઍટલૅંટિક મહાસાગરના પશ્ચિમના વિસ્તારોને અરસપરસ વહેંચી લીધા હતા. કેટલાક કહે છે કે બ્રાઝિલ પોર્ટુગલના ભાગે આવ્યું હતું અને કબ્રાલ એને પૂરી રીતે પોર્ટુગલની સત્તામાં લેવા માટે જ નીકળ્યો હતો.