ફૂટનોટ
b કિંગ્ડમ હૉલમાં યહોવાહની ભક્તિ થાય છે. એમાં લગ્ન કરવા સારું છે. લગ્નની વિધિ સાદી હોય છે. એમાં બાઇબલ પરથી ટૂંકું પ્રવચન આપવામાં આવે છે. લગ્ન જીવન સુખી બનાવવા માટે સારી સલાહ આપવામાં આવે છે. લગ્ન માટે કિંગ્ડમ હૉલ વાપરવાનું ભાડું લેવામાં આવતું નથી.