ફૂટનોટ
a પહેલા ‘દિવસે’ પૃથ્વી પર દેખાવા લાગેલા પ્રકાશ માટે હિબ્રૂમાં ઑર શબ્દ વાપરવામાં આવ્યો છે. એ બધા જ પ્રકાશ માટે વપરાય છે. પણ ચોથા ‘દિવસે’ દેખાયેલા પ્રકાશ માટે માઑર શબ્દ વાપરવામાં આવ્યો હતો, જે પ્રકાશના ઉદ્ભવ માટે વપરાય છે.