ફૂટનોટ
a “વ્યભિચાર” ભાષાંતર થયેલા ગ્રીક શબ્દનો અર્થ આમ પણ થાય: જેની સાથે લગ્ન કર્યા ન હોય, તેના જાતીય અંગોને મોંથી કે હાથથી પંપાળવાં.—સજાગ બનો! ઑક્ટો.-ડિસે. ૨૦૦૪, પાન ૧૬ અને ચોકીબુરજ ફેબ્રુઆરી ૧૫, ૨૦૦૪, પાન ૧૩ જુઓ. આ મૅગેઝિનો યહોવાહના સાક્ષીઓ બહાર પાડે છે.