ફૂટનોટ
a ઈસુએ કહ્યું હતું કે “આ પ્રમાણે પ્રાર્થના કરો.” (માત્થી ૬:૯-૧૩) પણ એવું કહ્યું ન હતું કે ‘આ જ પ્રાર્થના કરો.’ એટલે કે શિષ્યોએ આ જ પ્રાર્થના ગોખીને રટ્યા કરવાની ન હતી, પરંતુ ઈશ્વરની ભક્તિ પર વધારે ભાર મૂકવાનો હતો.