ફૂટનોટ
d E એટલે ઊર્જા, m એટલે દ્રવ્યનો જથ્થો અને c એટલે પ્રકાશનો વેગ. આ સૂત્રનો અર્થ આ છે: દ્રવ્યના જથ્થાને પ્રકાશના વેગના વર્ગ સાથે ગુણતા ઊર્જાનું માપ મળે છે.