ફૂટનોટ a ભમરાની ઘણી જાતિઓ કાગળના પૂડા બનાવે છે. એ પૂડામાં ખાનાઓ હોય છે, જેમાં ઈંડાં મૂકવામાં આવે છે. પછી એમાંથી ઇયળો નીકળે છે.