ફૂટનોટ
a જેઓને તીવ્ર એલર્જી હોય, તેઓ માટે સૂચવવામાં આવ્યું છે કે તેઓ એડ્રેનલિન (એપિનેફ્રાઇન) દવા ધરાવતું ઇન્જેક્શન (પેન જેવું) પોતાની સાથે રાખે. આમ, ગંભીર સ્થિતિમાં તેઓ પોતે જ એ વાપરી શકે. ઘણા ડોક્ટરો બાળકો માટે સૂચવે છે કે, તેઓ કોઈ નિશાની પહેરે કે કોઈ કાગળ પોતાની સાથે રાખે, જેનાથી તેઓના ટીચર કે દેખભાળ રાખનારને તેઓની એલર્જી વિશે જાણ થાય.