ફૂટનોટ
a સંશોધકો વોલર્સ્ટાઈન અને કેલીએ શોધી કાઢ્યું કે “અભ્યાસ કરવામાં આવેલા [છૂટાછેડા પામેલા માબાપના] સૌથી નાનાં બાળકોમાંથી ચાર પંચમાંસને પૂરતી સમજણ અથવા સતત કાળજીની ખાતરી આપવામાં આવી ન હતી. પરિણામે, તેઓને એક સવારે ઊઠીને જાણવા મળ્યું કે મા/બાપમાંથી એક જતું રહ્યું હતું.”