ફૂટનોટ
c સી. એફ. કીલ અને એફ. ડીલીત્ઝ જૂના કરાર પરનાં વિવેચનો (અંગ્રેજી)માં કહે છે: “અહીં પ્રબોધકની ભવિષ્યવાણીના એક ભાગનો અંત આવે છે. કલમ ૯ અને ૧૦ વચ્ચે રાખવામાં આવેલી જગ્યાથી એ દેખાઈ આવે છે. બે વાક્યો વચ્ચે જગ્યા રાખીને કે ફકરો પાડીને, નાના-મોટા ભાગોને અલગ પાડવાની આ રીત, સ્વર અને શબ્દભારના ઉમેરાથી જૂની છે. તેમ જ, એ ભરોસાપાત્ર રિવાજ પર આધારિત છે.”