વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ

ફૂટનોટ

b ઘણા બાઇબલ ટીકાકારોને લાગે છે કે, “ઢાલને તેલ ચોપડો” શબ્દો તો એક પ્રાચીન લશ્કરીય રીતને લાગુ પડે છે. એમાં તેઓ લડાઈ પહેલાં ચામડાંની ઢાલને તેલ ચોપડતા, જેથી એ લીસી બને અને દુશ્મનોના ઘા ચૂકી જવાય. જો કે યશાયાહની ભવિષ્યવાણી સૂચવે છે અને ઇતિહાસ પણ સહમત થાય છે કે, શહેરે હાર ખાધી એ રાત્રે બાબેલોનીઓને લડવાનો પણ મોકો મળ્યો ન હતો, તો પછી લડાઈની તૈયારી કરવા ઢાલ પર તેલ ચોપડવાની વાત તો બાજુએ જ રહી!

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો