ફૂટનોટ
a ઑક્ટોબર, ઈ.સ. પૂર્વે ૬૦૭થી ઑક્ટોબર, ઈ.સ. પૂર્વે ૧ સુધી ૬૦૬ વર્ષો થયાં. શૂન્ય વર્ષ નથી એટલે ઑક્ટોબર, ઈ.સ. ૧થી ઑક્ટોબર, ૧૯૧૪ સુધી ૧,૯૧૪ વર્ષો થયાં. હવે ૬૦૬માં ૧,૯૧૪ ઉમેરો તો કુલ ૨,૫૨૦ વર્ષો થયાં. ઈ.સ. પૂર્વે ૬૦૭માં યરુશાલેમના વિનાશ વિશે વધારે જાણવા દાનીયેલની ભવિષ્યવાણીને ધ્યાન આપો! પુસ્તકનું છઠ્ઠું પ્રકરણ જુઓ. એ પુસ્તક યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.