વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ

ફૂટનોટ

c “ભારે” કે “બોજરૂપ” માટેના ગ્રીક શબ્દનું માથ્થી ૨૩:૪માં ‘ભારે બોજો’ ભાષાંતર થયું છે. એમાં શાસ્ત્રીઓ અને ફરોશીઓએ જે રીત-રિવાજો અને નિયમોનો બોજો લોકોના માથે નાખ્યો હતો એની વાત થાય છે. પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૯, ૩૦માં એ ગ્રીક શબ્દ “ક્રૂર” તરીકે ભાષાંતર થયો છે. એ એવા ક્રૂર લોકોની વાત કરે છે, જેઓ યહોવાની ભક્તિ છોડીને ઈશ્વરભક્તો વિષે ‘અવળી વાતો બોલે છે’ અને લોકોને ભમાવે છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો