ફૂટનોટ
a યહુદીઓ પોતાના દુશ્મનો પર પૂરેપૂરી જીત મેળવે, એ માટે રાજાએ તેઓને બીજા દિવસે પણ લડવા દીધા. (એસ્તે. ૯:૧૨-૧૪) આજે પણ, યહુદીઓ દર વર્ષે અદાર મહિનામાં એ જીતની ઉજવણી કરે છે. એ ફેબ્રુઆરીનો અંત અને માર્ચની શરૂઆતનો સમય હોય છે. એને પૂરીમનો તહેવાર કહેવાય છે, જેનું નામ હામાને ઇઝરાયેલનો જડમૂળથી વિનાશ કરવા નાખેલી ચિઠ્ઠીઓ પરથી પડ્યું છે.