ફૂટનોટ
a “દુનિયાનો પાયો નંખાયો” શબ્દોમાં બી નાખવાનો સમાવેશ થાય છે, જે ઊગવાને સૂચવે છે. એ શરૂઆતના મનુષ્યના સંતાનની વાત કરે છે. જોકે, “દુનિયાનો પાયો નંખાયો” એ શબ્દોને ઈસુ કેમ પ્રથમ સંતાન કાઈન સાથે નહિ, પણ હાબેલ સાથે જોડે છે? કાઈનનાં નિર્ણયો અને કામો બતાવતાં હતાં કે તેણે જાણીજોઈને યહોવાની વિરુદ્ધ બળવો કર્યો. એવું માનવું વાજબી છે કે તેનાં માબાપની જેમ, કાઈન પણ સજીવન કરાશે નહિ કે તેને માફી પણ મળશે નહિ.