ફૂટનોટ a દરેક વાર્તામાં તમને સવાલ પછી આવી લીટી (—) જોવા મળશે. એ યાદ કરાવશે કે બાળકનો જવાબ જાણવા તમારે અટકવાની જરૂર છે.