ફૂટનોટ
c ઈસુએ મોટી જાળનો દાખલો આપ્યો ત્યારે પણ એવું જ કંઈક કીધું હતું. જાળમાં દરેક પ્રકારની માછલીઓ પકડાય છે. પણ બધી માછલીઓ “સારી” નથી હોતી. ખરાબ માછલીઓ ફેંકી દેવામાં આવે છે. આ દાખલાથી ઈસુ કઈ ચેતવણી આપતા હતા? એ જ કે અમુક લોકો યહોવાના સંગઠનમાં આવશે તો ખરા, પણ સમય જતાં તેઓ ખરાબ માછલીઓ જેવા થઈ જશે.—માથ. ૧૩:૪૭-૫૦; ૨ તિમો. ૨:૨૦, ૨૧.