ફૂટનોટ
a જે વ્યક્તિ નિયમિત રીતે ઈશ્વરના રાજ્યની ખુશખબર ફેલાવે કે એનો પ્રચાર કરે એને પ્રકાશક કહેવામાં આવે છે. (માથ્થી ૨૪:૧૪) તેઓની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે, એ વિશે પૂરી સમજણ મેળવવા jw.org પર અંગ્રેજીમાં આ લેખ જુઓ: “હાવ મેની ઓફ જેહોવાઝ વીટનેસીસ આર ધેર વર્લ્ડવાઇડ?”