ફૂટનોટ a ઈશ્વરે માણસજાતને બચાવવા જેમને પસંદ કર્યા તેમને “મસીહ” અને “ખ્રિસ્ત” કહેવાય છે. પાઠ ૨૬ અને ૨૭માં આપણે શીખીશું કે માણસોને શામાંથી બચાવવાની જરૂર હતી અને ઈસુ કઈ રીતે બધાનું જીવન બચાવે છે.