ફૂટનોટ
b જોકે, લાંચ અને બક્ષિસ આપવામાં જમીન આસમાનનો ફરક છે. સજામાંથી છટકવા અથવા પોતાના લાભ માટે લાંચ આપવામાં આવે છે. જ્યારે કે બક્ષિસ કોઈ વ્યક્તિએ કામ કર્યું હોય એની કદર માટે આપવામાં આવે છે. આના વિષે ઑક્ટોબર ૧, ૧૯૮૭ના ચોકીબુરજના “વાચકો તરફથી પ્રશ્નો” માં વધુ સમજણ આપવામાં આવી છે.