ફૂટનોટ
a એપોક્રિફા (શાબ્દિક રીતે “છુપાવેલું”) અને સુડેપેગ્રાફા (શાબ્દિક રીતે “ખોટી રીતે બીજાના નામે ચઢાવેલાં લખાણો”) ત્રીજી સદી બી.સી.ઈ.થી પ્રથમ સદી સી.ઈ. સુધીમાં લખાયેલાં યહુદી લખાણો છે. રોમન કૅથલિક ચર્ચે એપોક્રિફાને પ્રેરિત બાઇબલના ભાગ તરીકે સ્વીકાર્યા છે. પરંતુ યહુદીઓ અને પ્રોટેસ્ટંટો એમ સ્વીકારતા નથી. બાઇબલમાં વધારાની વાર્તાઓ ઉમેરવામાં આવી છે એને સુડેપેગ્રાફા કહે છે, અને એ બાઇબલના પ્રખ્યાત લેખકના નામે ચઢાવવામાં આવે છે.