ફૂટનોટ
b આ લેખમાં ઉપયોગ કરેલ શબ્દ “સ્લાવોનિક” સ્લેવિક બોલીને દર્શાવે છે, એનો ઉપયોગ સિરિલ અને મેથોડિઅસે પોતાનું કાર્ય પૂરું કરવા અને મૂળાક્ષરો બનાવવા કર્યો હતો. કેટલાક લોકો આજે એને “જૂની સ્લાવોનિક” અથવા “જૂની ચર્ચ સ્લાવોનિક” તરીકે ઉપયોગ કરે છે. ભાષાના વિદ્વાનો સહમત થાય છે કે નવમી સદી સી.ઈ.માં સ્લેવ્સ લોકો કોઈ એક ભાષા બોલતા ન હતા.