ફૂટનોટ
b જોકે, લાંચ લેવી ગેરકાનૂની હતું. એક પુસ્તક કહે છે: “લેક્સ રેપેચુઆન્ડારામ નામના લાંચ ન લેવાના કાયદા હેઠળ એવી જોગવાઈ કરવામાં આવી હતી કે જેની પાસે પણ ઊંચી સત્તા કે અધિકાર હોય તો, તેણે કોઈ વ્યક્તિને છોડાવવા કે કેદ કરવા, ફેંસલો સંભળાવવા કે ન સંભળાવવા લાંચ માંગવી જોઈએ નહિ અથવા એને સ્વીકારવી પણ નહિ.”