ફૂટનોટ
a યહોવાહના સાક્ષીઓનો ૨૦૦૧ના વર્ષનો અહેવાલ પાન ૧૯-૨૨ પર મળી આવે છે.
તમને યાદ છે?
• ઈસુએ જણાવેલા શુભસંદેશથી નમ્ર લોકોને કયા લાભ થયા?
• ઈસુના પ્રથમ સદીના શિષ્યોનો સંદેશ માનનારા લોકોને કયા આશીર્વાદો મળ્યા?
• આજે શુભસંદેશ સ્વીકાર કરનારાને કયા આશીર્વાદ મળ્યા છે?
• શુભસંદેશો જણાવવાના કાર્યને આપણે કેવું ગણીએ છીએ?
[Questions]
૧, ૨. (ક) ઈસુએ પોતાની કેવી ઓળખ આપી? (ખ) ઈસુએ જણાવેલો શુભસંદેશ કયા આશીર્વાદો લાવતો હતો?
૩. ઈસુના શિષ્યોએ કયો શુભસંદેશો જાહેર કર્યો?
૪. આજે કઈ રીતે શુભસંદેશો જાહેર કરવાનું કામ પૂરું થઈ રહ્યું છે?
૫. શુભસંદેશો જાહેર કરવામાં, યહોવાહના સાક્ષીઓ કઈ રીતે ચર્ચોથી જુદા છે?
૬. આજે કયો શુભસંદેશો જાહેર કરવામાં આવી રહ્યો છે?
૭. કયો અનુભવ યહોવાહના સાક્ષીઓનો સંપ બતાવે છે અને શા માટે તેઓમાં એવો પ્રેમ છે?
૮, ૯. (ક) શુભસંદેશો માનનારા કેવા કેવા ફેરફારો કરે છે? (ખ) શુભસંદેશાની કેવી અસર થાય છે, એના અનુભવો જણાવો.
૧૦. શુભસંદેશો કોણ સાંભળે છે અને કઈ રીતે તેઓ જીવનમાં ફેરફારો લાવે છે?
૧૧. પાઊલે કહ્યું તેમ કઈ રીતે શુભસંદેશો પ્રચાર કરવો જોઈએ?
૧૨. આજે યહોવાહના સાક્ષીઓ કઈ રીતે પાઊલના પગલે ચાલે છે?
૧૩. ગયા વર્ષે શું બન્યું, જેનાથી શોક કરનારાને દિલાસાની જરૂર છે?
૧૪, ૧૫. બાઇબલનો ઉપયોગ કરીને કઈ રીતે ભાઈ-બહેનોએ શોક કરનારાને દિલાસો આપ્યો?
૧૬, ૧૭. કરુણ ઘટનાને કારણે નિરાશ અને દુઃખી લોકોને બાઇબલમાંથી મદદ આપતા બે અનુભવો શું બતાવે છે?
૧૮. એક ભાઈને લોકો માટે પ્રાર્થના કરવા કહેવામાં આવ્યું ત્યારે, તેમણે કઈ રીતે તેઓને દિલાસો આપ્યો?
૧૯. કયો અનુભવ બતાવે છે કે યહોવાહના સાક્ષીઓના ધોરણો ઊંચા છે?
૨૦. (ક) યહોવાહના સાક્ષીઓનો ગયા વર્ષનો અહેવાલ શું બતાવે છે? (ખ) હજુ ઘણું કામ છે એમ કઈ રીતે કહી શકાય અને શુભસંદેશો જણાવવાનું આપણું કાર્ય કેવું છે?
[પાન ૧૯-૨૨ પર ચાર્ટ]
2001 SERVICE YEAR REPORT OF JEHOVAH’S WITNESSES WORLDWIDE
[પાન ૧૫ પર ચિત્રો]
યહોવાહના સાક્ષીઓ શુભસંદેશો જણાવવાનું પોતાનું કાર્ય કદી ભૂલતા નથી
[પાન ૧૭ પર ચિત્રો]
શુભસંદેશો સ્વીકાર કરનારા આખી દુનિયામાં ફેલાયેલા એક સંપીલા કુટુંબનો ભાગ બને છે