ફૂટનોટ
a “ખ્રિસ્તનો નિયમ,” એ વિષેની ચર્ચા માટે ચોકીબુરજ, સપ્ટેમ્બર ૧, ૧૯૯૬, પાન ૧૪-૨૪ જુઓ.
તમને યાદ છે?
• શા માટે યહોવાહના નિયમો આપણા ભલા માટે જ છે?
• યહોવાહના નિયમને શા માટે દિલથી પાળવા જોઈએ?
• કઈ રીતે યહોવાહના નિયમ આપણા જ લાભમાં છે?
[અભ્યાસ પ્રશ્નો]
૧. આજ-કાલ લોકોને પરમેશ્વરના નિયમ વિષે શું લાગે છે?
૨. યહોવાહના આશીર્વાદ મેળવવા શું જરૂરી છે?
૩. (ક) ગીતશાસ્ત્રના એક લેખકે યહોવાહના નિયમ પ્રત્યે કેવી લાગણી બતાવી? (ખ) આપણે કયા પ્રશ્નો વિચારવા જોઈએ?
૪. શા માટે યહોવાહને જ નિયમો આપવાનો હક્ક છે?
૫. કઈ રીતે ગલાતી ૬:૭નો સિદ્ધાંત યહોવાહના નિયમને લાગુ પડે છે?
૬. યહોવાહના નિયમો કઈ કઈ બાબતોને લાગુ પડે છે?
૭. યહોવાહના સંપૂર્ણ નિયમના અમુક મહત્ત્વના નિયમો સમજાવો.
૮. (ક) યહોવાહનો નિયમ કેવો છે? (ખ) “નિયમ” માટેના હેબ્રી શબ્દનો શું અર્થ થાય છે?
૯, ૧૦. (ક) આપણને યહોવાહના માર્ગદર્શનની શા માટે જરૂર છે? (ખ) આપણે ફક્ત કઈ રીતે સુખી બની શકીએ?
૧૧. શા માટે આપણે યહોવાહના નિયમ સમજવા જોઈએ?
૧૨. યહોવાહે આપણને બનાવ્યા હોવાથી, શા માટે તેમના નિયમો સૌથી સારા છે?
૧૩. યહોવાહ આપણું ભલું જ ચાહે છે, એમ કઈ રીતે કહી શકાય?
૧૪. યહોવાહના નિયમો કઈ રીતે માણસના વિચારોથી અલગ છે?
૧૫, ૧૬. (ક) યહોવાહના નિયમો પાળવાથી આપણા પર શું અસર પડશે? (ખ) યહોવાહના નિયમો કઈ રીતે લગ્ન-જીવન સુખી બનાવશે?
૧૭. દારૂ વિષેના યહોવાહના નિયમ કઈ રીતે આપણા ભલા માટે છે?
૧૮. કઈ રીતે પૈસાની બાબતે પણ યહોવાહના નિયમો આપણા જ લાભમાં છે?
૧૯, ૨૦. શા માટે યહોવાહના નિયમો પાળવા આપણા જ લાભમાં છે?
[પાન ૧૩ પર ચિત્ર]
યહોવાહના નિયમો પાળવાથી ઈબ્રાહીમને આશીર્વાદ મળ્યા
[પાન ૧૫ પર ચિત્રો]
ચિંતાઓના ચક્કરમાં લોકો યહોવાહના નિયમો ભૂલી જાય છે
[પાન ૧૭ પર ચિત્ર]
દરિયાકિનારે ખડક પરની દીવાદાંડીની જેમ, યહોવાહના નિયમ સ્થિર છે