વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ

ફૂટનોટ

a મુસાના નિયમની સવિસ્તાર માહિતી માટે, યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત શાસ્ત્રવચનો પર અંતરદૃષ્ટિ (અંગ્રેજી) ગ્રંથ બેના પાન ૨૧૪-​૨૦ પર આપવામાં આવેલા લેખ “નિયમ કરારના કેટલાક પાસાઓ” જુઓ.

શું તમે સમજાવી શકો?

• ન્યાયીપણું શું છે?

• કઈ રીતે તારણ પરમેશ્વરના ન્યાયીપણા સાથે સંકળાયેલું છે?

• શાના આધારે પરમેશ્વર માણસજાતને ન્યાયી ગણે છે?

• આપણે કઈ રીતે યહોવાહના ન્યાયીપણામાં આનંદ કરી શકીએ?

[અભ્યાસ પ્રશ્નો]

૧. આજે કયા માર્ગો લોકોને દુઃખદ પરિણામો તરફ દોરી ગયા છે?

૨. માણસજાતના ભલા માટે તાકીદે શાની જરૂર છે?

૩. સર્વ લોકોને સ્વીકાર્ય અને લાભદાયી ધોરણો પૂરાં પાડવા માટે, કોણ સૌથી વધારે લાયક છે, અને શા માટે?

૪. “ન્યાયી” શબ્દનો શું અર્થ થાય છે?

૫. બાઇબલમાં જણાવવામાં આવેલા ન્યાયીપણાના ગુણને સમજાવો.

૬. પાઊલે પોતાના સમયના કેટલાક અવિશ્વાસી યહુદીઓ વિષે શું કહ્યું, અને શા માટે?

૭. કઈ રીતે યહોવાહના ન્યાયીપણાને વ્યક્ત કરવામાં આવ્યું છે?

૮, ૯. કઈ રીતોએ નિયમ પરમેશ્વરનું ન્યાયીપણું વ્યક્ત કરે છે?

૧૦. યહોવાહને પ્રેમ કરનારાઓને તેમના નિયમો વિષે કેવું લાગ્યું?

૧૧. કઈ રીતે નિયમ ‘ખ્રિસ્તની પાસે લાવવા સારૂ બાળશિક્ષક’ પુરવાર થયો?

૧૨. નિયમોને કાળજીપૂર્વક પાળીને ઈસ્રાએલીઓ શું મેળવી શકતા હતા?

૧૩. શું ન્યાયી નિયમોને પાળવા કહેતા યહોવાહ અન્યાયી હતા? સમજાવો.

૧૪. બાઇબલ માનવીઓને “ન્યાયી” કહે છે ત્યારે એનો શું અર્થ થાય છે?

૧૫. ન્યાયીપણું શાની સાથે ગાઢપણે સંકળાયેલું છે?

૧૬. ખંડણીમાં વિશ્વાસ કરવાથી શું પરિણમ્યું છે?

૧૭. ન્યાયીપણાને વળગી રહેવા કયા પગલાં લેવા જોઈએ?

૧૮. (ક) ન્યાયીપણાને વળગી રહેવું શા માટે સહેલું નથી? (ખ) લોતના ઉદાહરણમાંથી આપણે શું શીખી શકીએ?

૧૯. આપણે યહોવાહના ન્યાયીપણામાં હર્ષ કરીશું તો કયા આશીર્વાદો મેળવીશું?

[પાન ૧૫ પર ચિત્રો]

રાજા દાઊદને પરમેશ્વરના નિયમો માટે ખૂબ પ્રેમ હતો

[પાન ૧૬ પર ચિત્રો]

નુહ, ઈબ્રાહીમ, ઝખાર્યાહ, એલીઝાબેથ અને કરનેલ્યસને પરમેશ્વરે ન્યાયી ગણ્યા. શું તમે જાણો છો શા માટે?

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો