ફૂટનોટ
b અગાઉના યહુદી રીતરિવાજો (અંગ્રેજી), અઢારમું પુસ્તક, પ્રકરણ ૩, ફકરો ૫.
તમને યાદ છે?
• બીજાઓને શીખવતા પહેલાં આપણે પોતે શા માટે શીખવાની જરૂર છે?
• આપણી વાણી અને વર્તન કઈ રીતે યહોવાહને અસર કરી શકે?
• વ્યભિચારી વ્યક્તિ કોને કોને અન્યાય કરી શકે છે?
• બાઇબલના સારા સંસ્કાર વિષે તમારો શું નિર્ણય છે?
[અભ્યાસ પ્રશ્નો]
૧, ૨. તમે શા માટે બાઇબલનો અભ્યાસ કરવા ઇચ્છો છો?
૩, ૪. ઈસુની આજ્ઞા પ્રમાણે બીજાને શીખવવું શા માટે મહત્ત્વનું છે?
૫. શા માટે બાઇબલનું શિક્ષણ સૌથી મહત્ત્વનું છે?
૬, ૭. (ક) શા માટે આપણે પોતે પહેલા શીખવું જોઈએ? (ખ) શિક્ષકો તરીકે પ્રથમ સદીના યહુદીઓ શા માટે અયોગ્ય હતા?
૮. પાઊલના સમયના અમુક યહુદીઓ કઈ રીતે ‘મંદિરોને લૂંટી’ રહ્યા હતા?
૯. યરૂશાલેમના મંદિરને લગતાં કયાં ખોટાં કામોને ‘મંદિરને લૂંટ્યા’ બરાબર ગણી શકાય?
૧૦. રૂમીઓને પત્ર ૨:૨૧-૨૩ પ્રમાણે, આપણે પાઊલનો કયો સંદેશો ચૂકી જવો ન જોઈએ?
૧૧. બાઇબલમાંથી શીખતા જઈએ તેમ, શા માટે તમારે સારા સંસ્કાર પર ખાસ ધ્યાન આપવું જોઈએ?
૧૨. આપણી વાણી અને વર્તન યહોવાહના નામને કઈ રીતે અસર કરી શકે, અને શા માટે એ હંમેશાં ધ્યાનમાં રાખવું જોઈએ?
૧૩. (ક) નીતિ-નિયમો સંબંધી બાઇબલ કઈ રીતે મદદ કરે છે? (ખ) ટૂંકમાં ૧ થેસ્સાલોનીકી ૪:૩-૭ની સલાહ વર્ણવો.
૧૪. તમે ૧ થેસ્સાલોનીકી ૪:૩-૭ પ્રમાણે, પોતાને કયા પ્રશ્નો પૂછી શકો?
૧૫. બાઇબલ વિષે વધારે શીખવા તમે કયાં સાધનોનો ઉપયોગ કરી શકો?
૧૬, ૧૭. (ક) તમને ૧ થેસ્સાલોનીકી ૪:૬ પર વધારે સમજણ ક્યાંથી મળી શકે? (ખ) વ્યભિચાર કઈ રીતે કોઈને અન્યાય કરી શકે?
૧૮. બાઇબલનું વધારે શિક્ષણ લઈને તમે કઈ રીતે સારા સંસ્કાર કેળવી શકો?
૧૯. શા માટે તમારે સારા સંસ્કાર પ્રમાણે જ જીવવું જોઈએ?
૨૦, ૨૧. પ્રેષિત યોહાને ૧ યોહાન ૫:૩માં જે લખ્યું, એની સાથે તમે શા માટે સહમત થાવ છો?
[પાન ૨૨ પર ચિત્ર]
“તેની આજ્ઞાઓ ભારે નથી”