ફૂટનોટ
c પાઊલે ખ્રિસ્તી બહેનોને સંબોધીને આ સલાહ આપી હતી પરંતુ, એ ખ્રિસ્તી ભાઈઓ અને યુવાનોને પણ લાગુ પડે છે.
તમે કેવો જવાબ આપશો?
• પેન્તેકોસ્ત ૩૩ સી.ઈ.ના રોજ લોકોએ કેવા ‘મહાન કાર્યો’ વિષે સાંભળ્યું અને તેઓએ શું કર્યું?
• કઈ રીતે વ્યક્તિ ઈસુના શિષ્ય બની શકે અને તેમના શિષ્ય બનવામાં શું સમાયેલું છે?
• આપણા પહેરવેશ પર ધ્યાન આપવું શા માટે મહત્ત્વનું છે?
• કપડાં ખરીદતા કે ફેશનની પસંદગી કરતી વખતે આપણે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ?
[Questions]
૧, ૨. યરૂશાલેમમાં પેન્તેકોસ્ત ૩૩ સી.ઈ.ના રોજ કઈ અચંબો પમાડતી ઘટના બની?
૩. પેન્તેકોસ્તના દિવસે પ્રેષિત પીતરે ટોળાને કયો સંદેશો જણાવ્યો?
૪. પેન્તેકોસ્ત ૩૩ સી.ઈ.ના રોજ યોએલની કઈ ભવિષ્યવાણી સાચી પડી?
૫. કયા અર્થમાં પ્રથમ સદીના ખ્રિસ્તીઓએ પ્રબોધ કર્યો હતો? (ફૂટનોટ જુઓ)
૬. પીતરનું પ્રવચન સાંભળીને ટોળામાંના ઘણા શું કરવા પ્રેરાયા?
૭. (ક) શા માટે આજે યહોવાહના સંગઠનમાં સર્વ પ્રજાના લોકો આવે છે? (ખ) જગતભરમાં અને સ્થાનિક રીતે તમને કયો વધારો જોવા મળે છે? (ફૂટનોટ જુઓ.)
૮-૧૦. (ક) એક ખ્રિસ્તી બહેનનો અનુભવ કઈ રીતે સાબિત કરે છે કે પરમેશ્વરનો શબ્દ “સમર્થ” છે? (ખ) આ અનુભવ યહોવાહ વિષે અને તે પોતાના સેવકો સાથે જે રીતે વર્તે છે એ વિષે તમને શું શીખવે છે? (નિર્ગમન ૪:૧૨)
૧૧. આપણે કઈ રીતે બતાવી શકીએ કે આપણા પર રાજ્ય સંદેશાની અસર થઈ છે?
૧૨. આપણને પહેરવેશ વિષે ૧ તીમોથી ૨:૯, ૧૦માં કઈ સલાહ આપવામાં આવી છે?
૧૩. (ક) ‘શોભતાં વસ્ત્રો’ પહેરવાનો શું અર્થ થાય છે? (ખ) શા માટે યહોવાહના ધોરણોને પાળવા મુશ્કેલ નથી?
૧૪. (ક) આપણાં કપડાં ‘મર્યાદાવાળા અને ગાંભીર્ય’ હોય એનો શું અર્થ થાય છે? (ખ) આપણે યહોવાહનો ભય રાખીએ છીએ એમ બતાવવા કેવાં કપડાં પહેરવા જોઈએ?
૧૫, ૧૬. (ક) શા માટે આપણે પહેરવેશમાં દુનિયાના લોકોને અનુસરવું ન જોઈએ? (૧ યોહાન ૫:૧૯) (ખ) શા માટે આપણે પહેરવેશમાં નવી નવી ફેશન કરવાનું ટાળવું જોઈએ?
૧૭. (ક) કપડાંની ખરીદી કરીએ અથવા ફેશનની પસંદગી કરીએ ત્યારે આપણે કેવા પ્રશ્નો પૂછવા જોઈએ? (ખ) શા માટે કુટુંબના શિરે ઘરના સભ્યોના પહેરવેશ પર ધ્યાન આપવું જોઈએ?
૧૮. શા માટે તમારે પહેરવેશમાં ધ્યાન રાખવું જોઈએ?
૧૯. બીજાઓને ‘પરમેશ્વરના મહાન કાર્યોનો’ પ્રચાર કરવાથી આપણને કયા લાભો થાય છે?
[પાન ૧૫ પર ચિત્ર]
પીતરે જણાવ્યું કે ઈસુને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા છે
[પાન ૧૭ પર ચિત્રો]
શું તમારો પહેરવેશ બતાવે છે કે તમે સાચા પરમેશ્વરની ભક્તિ કરો છો?
[પાન ૧૮ પર ચિત્રો]
ખ્રિસ્તી માબાપે બાળકોના પહેરવેશ પર ધ્યાન આપવું જોઈએ