ફૂટનોટ
a વાઈન્સ કમ્પલીટ એક્સપોઝીટરી ડિક્ષનરી ઑફ ઓલ્ડ ઍન્ડ ન્યૂ ટેસ્ટામેન્ટ વર્ડ્સ પ્રમાણે અહીં પાઊલે દુખાવામાંથી રાહત આપતી દવા માટે ગ્રીક શબ્દ પારેગોરીયા વાપર્યો હતો.
તમને યાદ છે?
• ભાઈઓએ પાઊલને કઈ રીતે હિંમત આપી?
• આપણે મંડળમાં એકબીજાને કઈ કઈ રીતે હિંમત આપી શકીએ?
• શા માટે યહોવાહ આપણને કોઈ પણ સંજોગમાં હિંમત આપવા તૈયાર છે?
[અભ્યાસ પ્રશ્નો]
૧, ૨. પાઊલને મળવા તેમના મિત્રોએ શા માટે હિંમત રાખવી પડી?
૩, ૪. (ક) પાઊલના પાંચ મિત્રો કોણ હતા? તેઓએ પાઊલને કઈ રીતે મદદ કરી? (ખ)‘દિલાસારૂપ’ શબ્દનો અર્થ શું થાય?
૫. પાઊલ ઈશ્વરનું કામ કરતા હતા છતાં, તેમને શાની જરૂર પડી? આપણને બધાને શાની જરૂર પડે છે?
૬, ૭. (ક) રોમમાં પાઊલને કોણે દુઃખ પહોંચાડ્યું અને કોણે હિંમત આપી? (ખ) ભાઈઓએ પાઊલને કઈ કઈ રીતે મદદ કરી?
૮. પાઊલે મદદ માંગી એમાંથી આપણે શું શીખી શકીએ?
૯, ૧૦. વ્યક્તિ પોતાની ભૂલો સ્વીકારે ત્યારે એનું શું પરિણામ આવી શકે? એનાથી કુટુંબમાં અને મંડળમાં કઈ રીતે મદદ મળી શકે?
૧૧. શા માટે આજે ઘણાને હિંમતની જરૂર છે?
૧૨. મંડળમાં આપણે દરેક એકબીજાને કઈ રીતે હિંમત આપી શકીએ?
૧૩. અમુક ભાઈ-બહેનો યહોવાહની સેવામાં શા માટે ઠંડા પડી જાય છે? તેઓને કઈ રીતે મદદ કરી શકાય?
૧૪, ૧૫. નબળા લોકોને હિંમત આપવા વિષે બાઇબલ શું કહે છે? એક મંડળે એ સલાહ કઈ રીતે લાગુ પાડી?
૧૬. આપણું કોઈ ન હોય ત્યારે કોણ હિંમત આપશે?
૧૭, ૧૮. યહોવાહે ઈસુને કઈ કઈ રીતે હિંમત આપી?
૧૯, ૨૦. યહોવાહ આપણને હિંમત આપશે એની શું ખાતરી છે?
[પાન ૧૯ પર ચિત્ર]
ભાઈઓએ પાઊલને હિંમત આપી, મદદ કરી અને તેમના માટે દોડાદોડી પણ કરી
[પાન ૨૧ પર ચિત્ર]
વડીલો મંડળમાં બધાને હિંમત આપે છે