ફૂટનોટ a કોઈનું લોહી પોતાને માથે નહિ, એવું બતાવવા હાથ ધોવા, એ રૂમીઓનો નહિ પણ યહુદીઓનો રિવાજ હતો.—પુનર્નિયમ ૨૧:૬, ૭.