ફૂટનોટ
b આરત્યાર્પણ કે આરતીરુપી અર્પણમાં, ખમીરવાળી બે રોટલીઓને યાજક સામાન્ય રીતે પોતાની હથેળીમાં રાખીને ઉપર ઉઠાવતા. પછી આરતીની જેમ ડાબે-જમણે હલાવતા હતા. આ રીતે હલાવવું બતાવતું હતું કે યહોવાહને ચઢાવેલું બલિદાન, તેમને અર્પણ કરવામાં આવી રહ્યું છે.—ઇન્સાઇટ ઑન ધ સ્ક્રીપ્ચર્સ, ગ્રંથ ૨નું પાન નંબર ૫૨૮ જુઓ. આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.