વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ

ફૂટનોટ

c મંડળમાં વધારે જવાબદારી માટે યોગ્ય થવા, ભાઈઓ વાણી કે વર્તનથી ‘બીજાઓને દુઃખ પહોંચાડનારા’ હોવા ન જોઈએ. જેમ કે બીજાઓને મારપીટ કરે, કે પછી ડોળા કાઢીને ઊંચે સાદે ધમકાવે. એટલે જ મે ૧, ૧૯૯૧નું ચોકીબુરજ પાન ૧૫ પર આમ જણાવે છે: ‘કોઈ માણસની બહાર જાહેરમાં બહુ સારી છાપ હોય, પણ ઘરમાં તે પત્ની કે બાળકો પર જુલમ કરતો હોય તો, તે વડીલ બનવાને લાયક નથી.’—૧ તીમોથી ૩:૨-૫, ૧૨.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો